ક્યારેય તમે તમારી સગી આંખોની અંદર 
સ્વપ્નાંઓને ભડભડ બળતા જોયા છે?
અને આંસુમાં વહાવી છે એની રાખ???
ઉત્તરક્રિયા તો ઠીક એની પાછળ ગીતા પાઠ કરાવ્યા છે???
અને પિંડ વહોર્યા છે???ને બધા જ સંબંધો તોડી નાંખી ને વૈતરણી પાર કરાવી છે????
નહી ને????

તો પછી તમે મારું દુ:ખ નહી સમજી શકો....
સ્વપ્નમાં પણ નહી!!!!


© Manan Bhatt

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|