Posts

Showing posts from March, 2015

માંગણ.

Image
અરે નારાજ કેમ થાય છે? ઘણાં સમયથી તું આવું  જીવન તો માંગતો હતો. હવે શું થયું? નથી ગમતું આ 'માંગેલું' જીવન  કે આ 'માંગેલું' જીવન  પણ ઓછું આવે છે?  કે આ માંગતા  મંગાઇ ગયેલું  જીવન વાપરતાં નથી ફાવતું?  હા,  હું માનું છું કે આ જીવન મારું  માંગેલું છે... પણ શું માંગેલી વસ્તુ ના ગમે એવું ના બને? હવે હું શું કરું? . . .