A sister is a little bit of childhood that can never be lost.
દીદી તારી
વિદાય સાથે....
ઘરમાં ઝાંઝર નો અવાજ,
મીઠાં ઝગડા,
મારા મનને સમજનાર,
મને મળતા કોમ્પ્લીમેન્ટ્સ,
મા સામે મારો પક્ષ લેનાર,
રાતનું વોકિંગ પાર્ટનર,
અને જોડે બેસી ને સી.આઈ.ડી. જોનાર
જોકિંગ પાર્ટનર ...
બધા ની જ વિદાય થઇ છે...
હવે!!!
કોણ આવશે મારી જોડે કપડા લેવા??
કોણ આવશે પાણીપુરી ખાવા
ને દિલની ગાંડી-ઘેલી વાતો સાંભળવા???
અને
મારા ફોટો કોણ પાડશે?
છેલ્લે
There is no better friend than a sister.
And there is no better sister than you.
© મનન/2010
વિદાય સાથે....
ઘરમાં ઝાંઝર નો અવાજ,
મીઠાં ઝગડા,
મારા મનને સમજનાર,
મને મળતા કોમ્પ્લીમેન્ટ્સ,
મા સામે મારો પક્ષ લેનાર,
રાતનું વોકિંગ પાર્ટનર,
અને જોડે બેસી ને સી.આઈ.ડી. જોનાર
જોકિંગ પાર્ટનર ...
બધા ની જ વિદાય થઇ છે...
હવે!!!
કોણ આવશે મારી જોડે કપડા લેવા??
કોણ આવશે પાણીપુરી ખાવા
ને દિલની ગાંડી-ઘેલી વાતો સાંભળવા???
અને
મારા ફોટો કોણ પાડશે?
છેલ્લે
There is no better friend than a sister.
And there is no better sister than you.
© મનન/2010
Comments
મારે બેન નહી પણ કદાચ એટલે જ હું વધુ સારી રીતે તમારી સંવેદના, લાગણી, માયા સમજી શકું છું.. અને હું તો નેટ ના પ્રતાપે રિધમને પણ ઓળખું છું ને ખરેખર માયાળુ છોકરી છે...
મને તમારા બન્નેની ઇર્ષા થાય એ સ્વાભાવિક છે.
ખુશ રહો....