કેવી મજા?






આંખોમાં પાણી ભરાયેલા જ છે, ને 
મનમાં પરાણે વાતો ભરાઈગઈ.
આ બંને,
પેલા દરિયામાં સુંદર, તાલબદ્ધ રીતે
વહી જાય તો,
       કેવી મજા.....

©ખુશી પંડ્યા

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|