પોતીકું દુ:ખ

દુ:ખ સહન કરવાની શક્તિ વધતી જાય,
તમે વાતમાં ખુંપતા જ જાવ,
એક દિવસ દુ:ખની માત્ર, 
અસરકારકતા,
વ્યાખ્યાનું પ્રમાણ બદલાઈ જાય.
એક વ્યક્તિગત દુ:ખ હોય,
સમાજની દુ:ખ ની વ્યાખ્યાથી તદ્દન જુદું.
પોતીકું દુ:ખ,
સ્પેશિયલ દુ:ખ,
અને માનવ સહજતાથી મારા સ્પેશિયલ 
દુ:ખનો આનંદ અનુભવતો જ જાય.....

©ખુશી પંડ્યા

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|