પ્રેમપૂર્વક...
બચુ!!!
તને કઈ રીતે સમજાવું,
શું સ્થાન છે તારું મારા જીવનમાં....
સવાર તમારા વગર એટલે
ખાંડ વગર ની ચા...
ને તમારી સાથે હેય હર્ષો-ઉલ્લાસ ને
મજા જ મજા....
આ બધી વાતો કરવામાં
હંમેશા હું તારાકરતા
પાછો જ પડું છું...
ના! ના!
પાછો રહેવા જ માંગું છું..
તમારી વાતો જેમ
મને જીવવા મજબુર કરતી હોય હંમેશા,
ને હું તમને ચાહવા મથતો હોઉં છું જ...
પણ.....
આ બધું તમને સમજાઉં
કેવી રીતે????
કોઈ તો ઉપાય કહે!!!!
©મનન ભટ્ટ
Comments