નથ્થુરામ ગોડસે ની મનોવ્યથા

કાશ...
કાશ, હું પણ મુસલમાન હોત,
કાશ મારો ધર્મ હિંદુ ના હોત,
આજે મારે આ રીતે ફાંસી પર ના લટકવું પડત,
હું પણ કોઈ રાજનૈતિક પાર્ટીનો
બ્રાંડ એમ્બેસેડર હોત...
હું પણ કોઈ પાર્ટી ને મત લાવવામાં
મદદરૂપ થાત...
હું પણ કસાબ અને અફઝલ ગુરુ ની જેવા
લોકો ની જેમ ''ઝેડ પ્લસ'' સિક્યુરીટીમાં જીવતો હોત...
કાશ ..કાશ ...હું ૨૧મી સદી માં જન્મ્યો હોત.....

૨૪-૧-૨૦૧૦

Comments

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો