રડી શકતો નથી.
આચમન તો હું મૂકી શકતો નથી,
અને હું મને જ ભજી શકતો નથી.
ક્યારનોય નડું છું હું દુનિયાને,
માત્ર તને જ કનડી શકતો નથી.
એકની એક ભવાઈ ભજવી ને થાક્યો,
આ શરીર બદલી શકતો નથી.
આ શું દરવખત મારે જ બોલવું,
હવે તો હું મોઢું પણ ખોલી શકતો નથી.
અત્યારે લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યું છે,
પણ એને કાગળ પર ચીતરી શકતો નથી.
તમે આપેલી સજા ની મજા હવે બહુ થઇ,
હવે તો 'માનવ' એકાંત માં રડી શકતો નથી.
૧૭-૦૩-2010
અને હું મને જ ભજી શકતો નથી.
ક્યારનોય નડું છું હું દુનિયાને,
માત્ર તને જ કનડી શકતો નથી.
એકની એક ભવાઈ ભજવી ને થાક્યો,
આ શરીર બદલી શકતો નથી.
આ શું દરવખત મારે જ બોલવું,
હવે તો હું મોઢું પણ ખોલી શકતો નથી.
અત્યારે લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યું છે,
પણ એને કાગળ પર ચીતરી શકતો નથી.
તમે આપેલી સજા ની મજા હવે બહુ થઇ,
હવે તો 'માનવ' એકાંત માં રડી શકતો નથી.
૧૭-૦૩-2010
Comments