જ્ઞાનમંદિર....ગુજરાત વિદ્યાપીઠ નું પુસ્તકાલય...
ગુજરાત વિદ્યાપીઠ ને દરવરસે ૬૦ લાખ રૂપિયા નું અનુદાન મળે છે છત્તા પણ પુસ્તકાલય ની હાલત જોઈ રડું આવી જાય એમ છે...પુસ્તકો બરાબર નથી ગોઠવી અમુક પુસ્તકો માં તો ઉધઈ એ ઘર કર્યું છે....ને અમુક માં સિલ્વર ફીશ હોય છે કોઈ જ વ્યવસ્થા નહિ......આ ફોટોસ પુસ્તકાલયના ગુઢવિદ્યા વિભાગ ના છે...જ્યાં પુસ્તકો આ રીતે ગોઠવી છે....પુસ્તક શોધતા જ તમારો દમ નીકળી જાય....
Comments