ફોન,
વાત કરવાનું સાધન,
લાગણીઓ દર્શાવાનું યંત્ર,
લાગણીઓ યાંત્રિક હોય?
કે ફોન એક યંત્ર કહેવાય?
સુખ- દુઃખ બધું જ
હમણાનું માત્ર ફોન પર જ થાય છે...
ફોન એટલે લાગણીનું સરવૈયું.....

Comments

Popular posts from this blog

મારા શિક્ષણ જીવનની સ્મરણીય કથા - શશિકાંત વૈદ્ય

ગુ જ ર તી..... ગુજરાતી!!!

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|