ગુજરાત સરકાર નું વરસ ૨૦૦૯-૨૦૧૦ માટે નું ન્યાયતંત્ર માટે નું અંદાજપત્ર.
૧. અંદાજે રૂપિયા ૧૫૫ કરોડ ની ફાળવણી.
૨. સાંધ્ય અદાલતો માટે ૧.૩૪ કરોડ
૩. ૬ નવી ફેમીલી કોર્ટ ની સ્થાપના.
૪. ૧૪ નવી અદાલતો જેવી કે સિવિલ કોર્ટ , J.M.F.C.
૫. નવા મદદનીશ સરકારી વકીલો ની ભરતી.
૬. ઉચ્ચ ન્યાલય ને રૂપિયા ૧ કરોડ ની ફાળવણી.
૭. ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી ને રૂપિયા ૪૦ કરોડ ને કોબા ખાતે ૩૮ એકર જમીન.

Comments

Popular posts from this blog

કાદવ

બક્ષી - સિર્ફ નામ હી કાફી હૈ|

કુંભકર્ણના વંશજો