Posts

Showing posts from November, 2009

ગોધરાકાંડ એક કાવતરું!

2020 મગન: અલ્યા છગન સેક્યુલર આ સાલું ગોધરાકાંડનું સત્ય તને ખબર છે? છગન સેક્યુલર: મગન તારે ગોધરાકાંડનું જ સત્ય જાણવું છે ને તો લે સાંભળ....અમુક કોમવાદી તત્વો એ પોતાની જાત ને બાળી નાંખી હતી..... મગન: હેં...વાત કઈ ગળે ના ઉતરી! કેમ પોતાની જાતને મારી?કેટલા લોકોએ? અને એને તો આત્મહત્યા ના કહેવાય...?? છગન: હા લગભગ ૬૦ લોકો એ આત્મહત્યા કરી.....અને કારણ તો એવું છે ને કે એના માટે ઈતિહાસ તપાસવો પડે.... મગન: હા તો કહે ને આખી વાત કે કેમ આત્મહત્યા કરી? છગન: જો ભાઈ તે એતો સાંભળ્યું હશે કે અમુક કોમવાદી લોકો એ ૧૯૯૨માં સેક્યુલર બાબરી મસ્જીદ તોડી નાંખી..... મગન: હં...પણ આ બાબરી મસ્જીદ તોડી એમાં કોમવાદી લોકોએ કેમ આત્મહત્યા કરી? છગન: હા ભાઈ શાંતિ રાખ એ જ કહું છુ....તો અ કોમવાદી લોકોને પણ એમ થયું કે આ તો સાલું ખોટું થઇ ગયું...અને એમને....પ્રાયશ્ચિત કરવા પોતાની જાતને ટ્રેન ની અંદર બંધ કરીને સળગાવી દીધી.. મગન: ભાઈ મગજ માં બેસતું નથી ૧૯૯૨ ના પાપનું પ્રાયશ્ચિત છેક ૨૦૦૨માં? છગન: હા ભાઈ એમને ત્યારે જ લાગ્યું કે સાલું ૨૦ વરસ પછી પણ આપણને અલ્લાહ નહિ જ છોડે એના કરતા આપણે જ પ્રાયશ્ચિત કરી લઈએ....એટલે પોતે આત...