Examsss....over....
Just relaxed.......4th years exams over....vacation ahead....
મનસ્ + નયન = મનનયન (મનરૂપી આંખ)... ગુજરાતીભાષા અને સાહિત્ય સાથે ગહેરો લગાવ છે, કાયદા નો વિધાર્થી છું, ભારતવાસી હોવા બદલ ગર્વ છે...દંભ અકળાવી મુકે છે....અને દેશ સાથે ની ગદ્દારી મુઠ્ઠીઓ વાળી દે છે....અહીં હું મારા વિચારો પ્રકટ કરું છું આત્માને નગ્ન કરી ને...આત્મા અને માંહ્યલા સાથે વાતો માંડું છું....