નાનું વર્ઝન
સવારની ચા મૂકી,
આજે પણ બે કપ મુકાઈ ગઈ,
ભૂલ થી ..
તું તો હવે નથી રહેતી જોડે,
હા માનસિક જોડાણ ને ખેંચાણ હજુ એવું ને એવું જ છે..
વિધુર નું દુ:ખ સમજવા હવે મારે રાહ જોવાની જરૂર નથી
જેમ ઊંઘ મુર્ત્યુ નું નાનું વર્ઝન છે
તેમ તમારું થોડો સમય પણ મારી જોડે ના હોવું એ
વિધૂર જીવન નું નાનું વર્ઝન છે...

Comments